Rate cardજાહેરાત દર
| Placementસ્થાન | Full pageઆખું પાનું | Half pageઅડધું પાનું | Quarter pageપા પાનું |
|---|---|---|---|
| Multi-colour on art paper (pages 2 & 3)આર્ટ પેપર પર મલ્ટિ-કલર (પાનાં ૨ અને ૩) | ₹13,000 | ₹7,000 | ₹4,000 |
| Inside pages, colourઅંદરનાં રંગીન પાનાં | ₹10,000 | ₹6,000 | ₹3,500 |
| Inside pages, single colourઅંદરનાં એક રંગનાં પાનાં | ₹3,800 | ₹1,950 | ₹1,040 |
| Column & classifiedકૉલમ અને વર્ગીકૃત | Rateદર |
|---|---|
| Inside pages, per column of 5 cm × 7.5 cmઅંદરનાં પાનાં, ૫ સે.મી. × ૭.૫ સે.મી.ની કૉલમ દીઠ | ₹520 |
| Each additional centimetreત્યાર પછી દરેક સે.મી. | ₹94 |
| Classifiedવર્ગીકૃત જાહેરાત | ₹260 |
Digital edition includedડિજિટલ આવૃત્તિ સામેલApart from the printed edition, Lohana Shakti is published as a multi-colour digital edition that reaches thousands of readers. Advertisers are not charged extra for the digital edition.મુદ્રિત આવૃત્તિ ઉપરાંત લોહાણા શક્તિની રંગીન ડિજિટલ આવૃત્તિ પણ પ્રકાશિત થાય છે, જે હજારો વાચકો સુધી પહોંચે છે. ડિજિટલ આવૃત્તિ માટે જાહેરાતદાતાઓ પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવાતો નથી.
A Lohana's word is worth more than written gold. If a Raghuvanshi gives their word in trade, the market bows to it. લોહાણાનું વેણ એ સોનાની રેખા છે. રઘુવંશી વેપારમાં જો વચન આપે, તો આખું બજાર તેને માને છે.
Lohana sayingલોહાણા કહેવત