Admissionsપ્રવેશ

How to apply for a place for a child at the Balashram.બાલાશ્રમમાં બાળકના પ્રવેશ માટે અરજી કેવી રીતે કરવી.

To confirmપુષ્ટિ બાકીEligibility, age range, admission dates and fees are to be confirmed by the Balashram. The steps below show how the process will be presented.પાત્રતા, વયમર્યાદા, પ્રવેશની તારીખો અને ફીની પુષ્ટિ બાલાશ્રમ દ્વારા કરવાની બાકી છે. નીચેનાં પગલાં પ્રક્રિયા કેવી રીતે રજૂ થશે તે દર્શાવે છે.

How to applyઅરજી કેવી રીતે કરવી

  1. Make an enquiryપૂછપરછ કરોUse the form below or contact the Balashram office.નીચેના ફોર્મનો ઉપયોગ કરો અથવા બાલાશ્રમ કાર્યાલયનો સંપર્ક કરો.
  2. Collect the application formઅરજીપત્રક મેળવોAvailable from the office or from Resources.કાર્યાલયમાંથી અથવા “ફોર્મ અને માહિતી” વિભાગમાંથી ઉપલબ્ધ.
  3. Submit with documentsદસ્તાવેજો સાથે જમા કરોBirth certificate, school records, photographs and a parent or guardian's ID.જન્મનો દાખલો, શાળાના રેકોર્ડ, ફોટોગ્રાફ અને માતા-પિતા કે વાલીનું ઓળખપત્ર.
  4. Meet the Balashramબાલાશ્રમની મુલાકાતThe family visits the campus and meets the superintendent.પરિવાર પરિસરની મુલાકાત લે છે અને ગૃહપતિને મળે છે.
  5. Confirmationપુષ્ટિThe Mahajan confirms the admission in writing.મહાજન લેખિતમાં પ્રવેશની પુષ્ટિ કરે છે.

Admission enquiryપ્રવેશ પૂછપરછ