જાહેરાત આપો

લોહાણા શક્તિના જાહેરાત દર. આપની જાહેરાત મુદ્રિત અને ડિજિટલ બંને આવૃત્તિમાં પ્રકાશિત થાય છે.

જાહેરાત દર

લોહાણા શક્તિના જાહેરાત દર, ભારતીય રૂપિયામાં
સ્થાન આખું પાનું અડધું પાનું પા પાનું
આર્ટ પેપર પર મલ્ટિ-કલર (પાનાં ૨ અને ૩) ₹13,000₹7,000₹4,000
અંદરનાં રંગીન પાનાં ₹10,000₹6,000₹3,500
અંદરનાં એક રંગનાં પાનાં ₹3,800₹1,950₹1,040
કૉલમ અને વર્ગીકૃતદર
અંદરનાં પાનાં, ૫ સે.મી. × ૭.૫ સે.મી.ની કૉલમ દીઠ₹520
ત્યાર પછી દરેક સે.મી.₹94
વર્ગીકૃત જાહેરાત₹260

ડિજિટલ આવૃત્તિ સામેલમુદ્રિત આવૃત્તિ ઉપરાંત લોહાણા શક્તિની રંગીન ડિજિટલ આવૃત્તિ પણ પ્રકાશિત થાય છે, જે હજારો વાચકો સુધી પહોંચે છે. ડિજિટલ આવૃત્તિ માટે જાહેરાતદાતાઓ પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવાતો નથી.

લોહાણાનું વેણ એ સોનાની રેખા છે. રઘુવંશી વેપારમાં જો વચન આપે, તો આખું બજાર તેને માને છે.

લોહાણા કહેવત

જાહેરાત બુક કરો