Our Historyઅમારો ઇતિહાસ

From a Vidyarthi Bhavan in 1902 to the Balashram and school at Kandivali: more than a century of education and care.૧૯૦૨ના વિદ્યાર્થી ભવનથી કાંદિવલીના બાલાશ્રમ અને શાળા સુધી: શિક્ષણ અને સંભાળની એક સદીથી વધુની યાત્રા.

Wise members of our community understood long ago that education is the invaluable tool that makes a person capable of living a cultured life. True education helps a person live a noble life and recognise humanity. With that aim, the institution began. આપણા સમાજના દીર્ઘદ્રષ્ટા સભ્યો વર્ષો પહેલાં સમજી ગયા હતા કે શિક્ષણ એ અમૂલ્ય સાધન છે જે માનવીને સંસ્કારી જીવન જીવવા સક્ષમ બનાવે છે. સાચું શિક્ષણ એ છે જે માનવીને ઉમદા જીવન જીવતાં અને માનવતાને ઓળખતાં શીખવે. આ જ ધ્યેય સાથે સંસ્થાનો પ્રારંભ થયો.

  1. 1902

    The Vidyarthi Bhavan is foundedવિદ્યાર્થી ભવનની સ્થાપના

    Shri Halai Lohana Vidyarthi Bhavan is established by the auspicious hands of Shriman Sheth Shri Girdhardas Jethabhai.શ્રીમાન શેઠ શ્રી ગિરધરદાસ જેઠાભાઈના શુભ હસ્તે શ્રી હાલાઈ લોહાણા વિદ્યાર્થી ભવનની સ્થાપના થઈ.

  2. 19152 April૨ એપ્રિલ

    Named the Balashramબાલાશ્રમ નામકરણ

    After generous donations from executive board members Shriman Sheth Shri Madhavji Jesang, Shri Amarshi Kanji, Shri Maganlal Himmatram Bakshiwala and other community brothers, the name “Shri Halai Lohana Balashram” is announced.કારોબારીના ઉદાર સભ્યો શ્રીમાન શેઠ શ્રી માધવજી જેસંગ, શ્રી અમરશી કાનજી, શ્રી મગનલાલ હિંમતરામ બક્ષીવાલા અને અન્ય જ્ઞાતિબંધુઓના માતબર દાન પછી “શ્રી હાલાઈ લોહાણા બાલાશ્રમ” નામની જાહેરાત થઈ.

  3. 1916Juneજૂન

    A home for the childrenબાળકો માટે નિવાસ

    Late Matrushri Kanbai, widow of Sheth Dharamshi Dhanji, arranges accommodation for the Balashram's children on the second floor of the wadi in Kandivali.શેઠ ધરમશી ધનજીનાં વિધવા સ્વ. માતૃશ્રી કાનબાઈએ કાંદિવલીની વાડીના બીજા માળે બાલાશ્રમનાં બાળકો માટે નિવાસની વ્યવસ્થા કરી.

  4. 1964Aprilએપ્રિલ

    A new benefactor's nameનવા દાતાનું નામ

    Following a donation from the philanthropic Sheth Shri Valji Velji Mantora, the name of late Matrushri Manibai Bhurabhai Kakkad is added to the institution as donor.દાનવીર શેઠ શ્રી વાલજી વેલજી મંતોરાના દાન પછી સ્વ. માતૃશ્રી મણિબાઈ ભૂરાભાઈ કક્કડનું નામ દાતા તરીકે સંસ્થા સાથે જોડાયું.

  5. 1984

    R. J. Majithia School opensઆર. જે. મજીઠિયા શાળાનો પ્રારંભ

    With everyone's cooperation the work grows, and an English-medium school, Shri R. J. Majithia School, is established in Kandivali for higher education.સૌના સહકારથી કાર્ય વિકસતું ગયું, અને ઉચ્ચ શિક્ષણ માટે કાંદિવલીમાં અંગ્રેજી માધ્યમની શ્રી આર. જે. મજીઠિયા શાળાની સ્થાપના થઈ.

  6. 1996

    Opening doors to children from other townsબહારગામનાં બાળકો માટે દ્વાર ખુલ્યાં

    As student numbers grow, accommodation on the campus is extended to children coming from outside towns, and many new activities begin.વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં આ વિશાળ પરિસરમાં બહારગામથી આવતાં બાળકો માટે પણ નિવાસની વ્યવસ્થા થઈ, અને વિવિધ પ્રવૃત્તિઓનો શુભારંભ થયો.

  7. 2025Decemberડિસેમ્બર

    18th Samuh Yagnopavit૧૮મો સમૂહ યજ્ઞોપવીત

    Seventeen batuks take the sacred thread together at Shri Thakurdwar Mahajan Wadi.શ્રી ઠાકુરદ્વાર મહાજન વાડીમાં સત્તર બટુકોએ સાથે મળીને જનોઈ ધારણ કરી.

  8. 2026Februaryફેબ્રુઆરી

    50th Samuh Lagna૫૦મો સમૂહ લગ્ન

    The Samuh Lagna Samiti holds its fiftieth Samuh Lagna Samaroh at Mahajan Wadi, Mumbai.સમૂહ લગ્ન સમિતિએ મહાજન વાડી, મુંબઈમાં પચાસમો સમૂહ લગ્ન સમારોહ યોજ્યો.

For reviewસમીક્ષા માટેThe 1964 donation amount is unclear in the brochure and has been left out. Milestones between 1996 and 2025 are to be added.૧૯૬૪ના દાનની રકમ બ્રોશરમાં સ્પષ્ટ નથી, તેથી તે અહીં દર્શાવી નથી. ૧૯૯૬થી ૨૦૨૫ વચ્ચેના મહત્ત્વના પ્રસંગો ઉમેરવાના બાકી છે.