For the third time in a row, the Sanskrutik Samiti made history in the Vile Parle area of Mumbai with its grand Ras Garba, “Rangilo Raas”, at the famous Jamnabai Narsee School ground in Juhu. A sea of people attended, and all of the roughly 400 passes were used. સતત ત્રીજી વખત સાંસ્કૃતિક સમિતિએ જુહુના પ્રખ્યાત જમનાબાઈ નરસી સ્કૂલના મેદાન પર ભવ્ય રાસ ગરબા “રંગીલો રાસ”નું આયોજન કરી મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં ઇતિહાસ રચ્યો. માનવમહેરામણ ઉમટ્યો અને આશરે ૪૦૦ પાસનો પૂરેપૂરો ઉપયોગ થયો.
The evening began with the lighting of a lamp before Lord Shrinathji and Jalaram Bapa. કાર્યક્રમનો પ્રારંભ ભગવાન શ્રીનાથજી અને જલારામ બાપા સમક્ષ દીપ પ્રાગટ્યથી થયો.
In attendanceઉપસ્થિતિ
The Mahajan was represented by President Shri Piyushbhai Gantha, Managing Trustee Dr. Sureshbhai Popat, Joint Managing Trustee Shri Ashokbhai Chotai, and Trustees Shri Vinodbhai Shingala, Shri Rakeshbhai Kanabar, Shri Bhupendrabhai Adakkkar and Smt. Pragnaben Morzariya, together with executive members Smt. Pravinaben Thakkar, Shri Bharatbhai Jumakhiya, Smt. Ranjanben Kapadiya, Smt. Chandrikaben Chotai, Smt. Kusumben Unadkat and Smt. Nestaben Thakkar. મહાજન તરફથી પ્રમુખ શ્રી પિયુષભાઈ ગંથા, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. સુરેશભાઈ પોપટ, જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ચોટાઈ, ટ્રસ્ટીઓ શ્રી વિનોદભાઈ શિંગાળા, શ્રી રાકેશભાઈ કાનાબાર, શ્રી ભૂપેન્દ્રભાઈ અડક્કર અને શ્રીમતી પ્રજ્ઞાબેન મોરઝરિયા તથા કારોબારી સભ્યો શ્રીમતી પ્રવીણાબેન ઠક્કર, શ્રી ભરતભાઈ જુમખિયા, શ્રીમતી રંજનબેન કાપડિયા, શ્રીમતી ચંદ્રિકાબેન ચોટાઈ, શ્રીમતી કુસુમબેન ઉનડકટ અને શ્રીમતી નેસ્તાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યાં.
Trustee Smt. Minaben Thakkar and Secretary Shri Hemendrabhai Majithia sent their good wishes by phone. ટ્રસ્ટી શ્રીમતી મીનાબેન ઠક્કર અને મંત્રી શ્રી હેમેન્દ્રભાઈ મજીઠિયાએ ફોન દ્વારા શુભેચ્છા પાઠવી.
With thanksઆભાર
The committee members worked for four months to make the evening a success. As it was an in-house mega hit, the committee gratefully accepts everyone's thanks. સમિતિના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ચાર મહિના સુધી સખત મહેનત કરી. સંસ્થાનો આ પોતીકો મેગા-હિટ કાર્યક્રમ હોવાથી સમિતિ સૌનો આભાર સ્વીકારે છે.
- Chairpersonઅધ્યક્ષા
- Smt. Bhaviben Tadvadiશ્રીમતી ભાવિબેન તડવાડી
- Chairmanઅધ્યક્ષ
- Shri Hemantbhai Raipuraશ્રી હેમંતભાઈ રાયપુરા