18th Samuh Yagnopavit Samaroh૧૮મો સમૂહ યજ્ઞોપવીત સમારોહ

Sunday, 28 December 2025રવિવાર, ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ Shri Thakurdwar Mahajan Wadiશ્રી ઠાકુરદ્વાર મહાજન વાડી Samuh Janoi Samitiસમૂહ જનોઈ સમિતિ

Photo: the batuks with the acharyasફોટો: આચાર્યો સાથે બટુકો

The 18th Samuh Yagnopavit Samaroh, organised by our Mahajan's Samuh Janoi Samiti, was held on Sunday, 28 December 2025, at Shri Thakurdwar Mahajan Wadi. Seventeen batuks took the sacred thread. આપણા મહાજનની સમૂહ જનોઈ સમિતિ દ્વારા આયોજિત ૧૮મો સમૂહ યજ્ઞોપવીત સમારોહ રવિવાર, ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ શ્રી ઠાકુરદ્વાર મહાજન વાડીમાં યોજાયો. કુલ સત્તર બટુકોએ જનોઈ ધારણ કરી.

Revered acharyas were invited to bless the batuks, among them Shri Aumraja, son of Shri Vrajeshkumarji Maharajshri, and P. P. 108 Shri Manmathrajshri Utsavbhai Goswami. બટુકોને આશીર્વાદ આપવા પૂજ્ય આચાર્યોને આમંત્રિત કરાયા હતા, જેમાં શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીના સુપુત્ર શ્રી ઓમરાજા અને પ. પૂ. ૧૦૮ શ્રી મન્મથરાજશ્રી ઉત્સવભાઈ ગોસ્વામી સામેલ હતા.

The celebrations began on 25 December with a Bhajan Mandal attended by all the batuk families. On the morning of the 28th the batuks made a grand arrival and were welcomed with a band. ઉજવણીનો શુભારંભ ૨૫ ડિસેમ્બરે ભજન મંડળથી થયો, જેમાં બધા બટુક પરિવારો હાજર રહ્યા. ૨૮મીની સવારે બટુકોનું ભવ્ય આગમન થયું અને બેન્ડવાજા સાથે તેમનું સ્વાગત કરાયું.

Blessings from the Mahajanમહાજન તરફથી આશીર્વાદ

Members of the Mahajan's managing board gave their blessings: President Shri Piyushbhai Gantha, Managing Trustee Dr. Sureshbhai Popat, Treasurer Smt. Pragnaben Morzariya, Shri Nikhleshbhai Suba, Shri Hemendrabhai Majithia, Shri Ashokbhai Chotai, Smt. Minaben Thakkar, Shri Vinodbhai Shingala, Shri Bhupendrabhai Adakkkar and Shri Sanjay Jitendra Chandarana. મહાજનના વ્યવસ્થાપક મંડળના સભ્યોએ આશીર્વાદ આપ્યા: પ્રમુખ શ્રી પિયુષભાઈ ગંથા, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. સુરેશભાઈ પોપટ, ખજાનચી શ્રીમતી પ્રજ્ઞાબેન મોરઝરિયા, શ્રી નિખિલેશભાઈ સુબા, શ્રી હેમેન્દ્રભાઈ મજીઠિયા, શ્રી અશોકભાઈ ચોટાઈ, શ્રીમતી મીનાબેન ઠક્કર, શ્રી વિનોદભાઈ શિંગાળા, શ્રી ભૂપેન્દ્રભાઈ અડક્કર અને શ્રી સંજય જિતેન્દ્ર ચંદારાણા.

Presidents and secretaries of other Lohana bodies were also present, including Shri Satishbhai Vithalani, President of the Mahaparishad; Shri Abhaybhai Tanna, President of the Kodinar Vibhag; and Shri Harshad Panchmatia, Hon. Secretary of the Porbandar Mahajan. અન્ય લોહાણા સંસ્થાઓના પ્રમુખો અને મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા, જેમાં મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણી, કોડીનાર વિભાગના પ્રમુખ શ્રી અભયભાઈ તન્ના અને પોરબંદર મહાજનના માનદ્ મંત્રી શ્રી હર્ષદ પંચમતિયા સામેલ હતા.

With thanksઆભાર

Every batuk received a gift, and the joy showed on every face. Many members and volunteers gave their service, among them Smt. Minaben Thakkar, Chairman Shri Hitenbhai Rajyaguru, Secretary Shri Nikhleshbhai Majithia, Smt. Ansuya Thakkar and Shri Dineshbhai Thakkar. Shri Hasmukhbhai Kubadia and Maharaj Diveshbhai arranged the meals, tea, coffee and snacks. દરેક બટુકને ભેટ અપાઈ અને સૌના ચહેરા પર આનંદ છલકાતો હતો. અનેક સભ્યો અને સ્વયંસેવકોએ ઉત્તમ સેવા આપી, જેમાં શ્રીમતી મીનાબેન ઠક્કર, અધ્યક્ષ શ્રી હિતેનભાઈ રાજ્યગુરુ, મંત્રી શ્રી નિખિલેશભાઈ મજીઠિયા, શ્રીમતી અનસૂયા ઠક્કર અને શ્રી દિનેશભાઈ ઠક્કર સામેલ હતા. ભોજન અને ચા-કોફી-નાસ્તાની સુંદર વ્યવસ્થા શ્રી હસમુખભાઈ કુબડિયા અને મહારાજ દિવેશભાઈએ સંભાળી.

About the Samuh Yagnopavitસમૂહ યજ્ઞોપવીત વિશે